આપેલ કોષપ્રક્રિયા માટે કોષનું પોટૅન્શિયલ (વૉલ્ટમાં) ગણો:
$Fe^{2+} + Zn \rightarrow Zn^{2+} + Fe$
આપેલ છે:
$Zn \rightarrow Zn^{2+} + 2e^{-}, E^{0} = 0.76 \ V$
$Fe \rightarrow Fe^{2+} + 2e^{-}, E^{0} = 0.41 \ V$ ($V$ માં)

  • A
    $-0.35$
  • B
    $0.35$
  • C
    $1.17$
  • D
    $-1.17$

Explore More

Similar Questions

એક કોષમાં $Ni_{(s)} + Cu^{2+}_{(aq)} \rightarrow Ni^{2+}_{(aq)} + Cu_{(s)}$ પ્રક્રિયા થાય છે. જો $E^0_{Cu} = 0.337 \ V$ અને $E^0_{Ni} = -0.257 \ V$ હોય,તો $E^0_{cell}$ ની ગણતરી કરો. ($V$ માં)

કોષ $Zn | Zn^{2+} (1M) || Cu^{2+} (1M) | Cu$ માટે પ્રમાણિત કોષ પોટેન્શિયલ શું છે? આપેલ છે $E^o$ $Zn^{2+} | Zn = -0.76 \ V$ અને $E^o$ $Cu^{2+} | Cu = +0.34 \ V$.

$Li^{+}/Li$,$Zn^{2+}/Zn$,$H^{+}/H_2$ અને $Ag^{+}/Ag$ માટે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-3.05$,$-0.762$,$0.00$ અને $+0.80 \ V$ છે. નીચેનામાંથી કોની રિડક્શન ક્ષમતા સૌથી વધુ છે?

જો $Zn$, $Ni$, અને $Fe$ ના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ અનુક્રમે $-0.76 \text{ V}$, $-0.23 \text{ V}$, અને $-0.44 \text{ V}$ હોય, તો પ્રક્રિયા $X(s) + Y^{+2}(aq) \rightarrow X^{+2}(aq) + Y(s)$ સ્વયંભૂ થાય તે માટે ઇલેક્ટ્રોડ $X$ અને $Y$ શોધો.

ડેનિયલ સેલ અને કોપર-સિલ્વર સેલ માટે સેલ પોટેન્શિયલનું સૂત્ર આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo