ગેલ્વેનિક કોષમાં થતું કાર્ય નીચેનામાંથી કોના બરાબર હોય છે?

  • A
    મુક્ત ઊર્જામાં થતો ફેરફાર
  • B
    થયેલ યાંત્રિક કાર્ય
  • C
    થયેલ ઉષ્માગતિશાસ્ત્રીય કાર્ય
  • D
    ઉપરના તમામ

Explore More

Similar Questions

ડેનિયલ કોષમાં થતી રેડોક્ષ પ્રક્રિયા દરમિયાન ઉર્જાનું રૂપાંતરણ શું છે?

ધારો કે એક આલ્કલાઇન ડ્રાય સેલ $Zn$ ને બદલે કેડમિયમ ધાતુનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યો છે. આનાથી સેલના પ્રમાણિત emf પર શું અસર પડશે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ $E^o_{Cd^{2+}/Cd} = -0.40 \ V$ અને $E^o_{Zn^{2+}/Zn} = -0.76 \ V$ છે.

Difficult
View Solution

વિદ્યુત રાસાયણિક કોષના કેથોડના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

ધન અને ઋણ ઇલેક્ટ્રોડ એટલે શું?

$Daniell$ કોષ $(Zn-Cu)$ અને $Copper-Silver$ $(Cu-Ag)$ કોષ માટે એનોડ,કેથોડ,ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo