$NaCl$ ના નીચેનામાંથી કયા $N$ દ્રાવણની વિશિષ્ટ વાહકતા મહત્તમ છે?

  • A
    $0.001$
  • B
    $0.1$
  • C
    $0.01$
  • D
    $1$

Explore More

Similar Questions

કોષ અચળાંક,વાહકતા અને વિદ્યુત અવરોધ વચ્ચેનો સંબંધ શું છે?

$\Lambda_m^0(NH_4OH)$ કોના બરાબર છે?

જો $Ba(OH)_2$,$BaCl_2$ અને $NH_4Cl$ ની અનંત મંદને મોલર વાહકતા અનુક્રમે $520$,$280$ અને $129 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ હોય,તો અનંત મંદને $NH_4OH$ ની મોલર વાહકતાની ગણતરી કરો.

$25^oC$ તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના $0.1 \ M$ જલીય દ્રાવણની મોલર વાહકતા $9.54 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે અને અનંત મંદને તેની મોલર વાહકતા $238 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ છે. સમાન સાંદ્રતા અને તાપમાને એમોનિયમ હાઇડ્રોક્સાઇડના આયનીકરણની માત્રા ........... $\%$ છે.

$298 \ K$ તાપમાને જો કોઈ વિદ્યુતવિભાજ્ય દ્રાવણની મોલર વાહકતા $230 \ \Omega^{-1} \ cm^2 \ mol^{-1}$ અને વાહકતા $0.0115 \ \Omega^{-1} \ cm^{-1}$ હોય,તો તેની સાંદ્રતા કેટલી થશે ($M$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo