$(i)$ $1 \ M$ સિલ્વર નાઈટ્રેટના દ્રાવણમાં કોપરનો સળીયો ડુબાડતા સિલ્વરના સ્ફટિક પ્રાપ્ત થાય છે. $(ii)$ ચાંદીની ધાતુ $1 \ M$ ઝિંક નાઈટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરતી નથી. $(iii)$ $1 \ M$ કોપર સલ્ફેટના દ્રાવણમાં ઝિંક ધાતુને દ્રાવ્ય કરતાં કોપર ધાતુ છૂટી પડે છે. તો,ત્રણેય ધાતુઓને તેમની રિડક્શનકર્તા તરીકેની ઘટતી સક્રિયતાના ક્રમમાં ગોઠવો.

  • A
    $Cu > Ag > Zn$
  • B
    $Ag > Cu > Zn$
  • C
    $Zn > Cu > Ag$
  • D
    $Cu > Zn > Ag$

Explore More

Similar Questions

પ્રમાણિત ઇલેક્ટ્રોડ પોટેન્શિયલના મૂલ્યોના આધારે,સૂચવો કે નીચેનામાંથી કઈ પ્રક્રિયા થશે?

Difficult
View Solution

એક જ પ્રબળ વિદ્યુતવિભાજ્યના દ્રાવણો $A$,$B$ અને $C$ આપેલ વાહકતા કોષમાં $50 \ \Omega$,$100 \ \Omega$ અને $150 \ \Omega$ નો અવરોધ દર્શાવે છે. જો તેમને તેમના અવરોધના વ્યસ્ત પ્રમાણમાં મિશ્ર કરવામાં આવે અને તે જ વાહકતા કોષમાં તપાસવામાં આવે,તો જોવા મળતો અવરોધ ............. $\Omega$ હશે.

Difficult
View Solution

નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા કેટલી છે :
$A.$ $E_{cell}$ એ તીવ્ર (intensive) ગુણધર્મ છે.
$B.$ ઋણ $E^{\Theta}$ નો અર્થ એ છે કે રેડોક્સ યુગ્મ એ $H^{+}/H_2$ યુગ્મ કરતા પ્રબળ રિડક્શનકર્તા છે.
$C.$ ઓક્સિડેશન અથવા રિડક્શન માટે જરૂરી વિદ્યુતનો જથ્થો ઇલેક્ટ્રોડ પ્રક્રિયાના તત્વયોગમિતિ (stoichiometry) પર આધાર રાખે છે.
$D.$ વિદ્યુતવિભાજન દરમિયાન કોઈપણ ઇલેક્ટ્રોડ પર થતી રાસાયણિક પ્રક્રિયાનું પ્રમાણ એ વિદ્યુતવિભાજ્યમાંથી પસાર થતા વિદ્યુતના જથ્થાના પ્રમાણસર હોય છે.

કોલમ $I$ ને કોલમ $II$ સાથે જોડો અને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$કોલમ $II$
$A$. કોહલરાઉસનો નિયમ$i$. $\Lambda _{m}^o = \nu _+ \lambda _+^o + \nu _- \lambda _-^o$
$B$. મોલર વાહકતા$ii$. $\Lambda _m = \frac{\kappa \times 1000}{M}$
$C$. વિયોજન અંશ$iii$. $\alpha = \frac{\Lambda _m}{\Lambda _m^o}$
$D$. વિયોજન અચળાંક$iv$. $K_a = \frac{C\alpha ^2}{1 - \alpha}$

કોપર $HNO_{3}$ ની સાંદ્રતાના આધારે $NO_{3}^{-}$ નું $NO$ અને $NO_{2}$ માં રિડક્શન કરે છે. ધારો કે $[Cu^{2+}]$ નિશ્ચિત છે અને $P_{NO} = P_{NO_{2}} = 1 \ bar$ છે,તો $HNO_{3}$ ની જે સાંદ્રતાએ કોપર દ્વારા $NO_{3}^{-}$ નું $NO$ અને $NO_{2}$ માં રિડક્શન કરવાની થર્મોડાયનેમિક વૃત્તિ સમાન હોય તે $10^{x} \ M$ છે. $2x$ નું મૂલ્ય ...... છે.
$[Given: E_{Cu^{2+} / Cu}^{\circ} = 0.34 \ V, E_{NO_{3}^{-} / NO}^{\circ} = 0.96 \ V, E_{NO_{3}^{-} / NO_{2}}^{\circ} = 0.79 \ V$ અને $298 \ K$ પર,$\frac{RT}{F}(2.303) = 0.059]$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo