$H_2SO_4$ અણુમાં ....... હોય છે.

  • A
    માત્ર સહસંયોજક બંધો
  • B
    સહસંયોજક અને આયનિક બંધો
  • C
    સહસંયોજક અને સવર્ગ સહસંયોજક બંધો
  • D
    સહસંયોજક,આયનિક અને સવર્ગ સહસંયોજક બંધો

Explore More

Similar Questions

ઘન $CuSO_4 \cdot 5H_2O$ માં સહસંયોજક,આયનીય તેમજ સવર્ગ સહસંયોજક બંધ હોય છે. કોપર પરમાણુ/આયન પાણી સાથે $.........$ સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે.

Difficult
View Solution

સાયનાઇડ આયન પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કોના તરીકે વર્તી શકે છે?

નીચેનામાંથી શેમાં કોઈ પણ સવર્ગ સહસંયોજક બંધ (coordinate bond) હોતો નથી?

$NH_3$ શા માટે લુઈસ બેઈઝ તરીકે વર્તે છે?

$AlCl_3$ અને $CH_3OCH_3$ વચ્ચેની પ્રક્રિયાનું નીપજ નીચેનામાંથી કયું છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo