${K_4}[Fe(CN)_6]$ માં હાજર બંધના પ્રકારો કયા છે?

  • A
    બધા જ આયોનિક
  • B
    બધા જ સહસંયોજક
  • C
    આયોનિક,સહસંયોજક અને સવર્ગ સહસંયોજક
  • D
    આયોનિક અને સહસંયોજક

Explore More

Similar Questions

ટેટ્રાએક્વાડાયક્લોરિડોક્રોમિયમ$(III)$ ક્લોરાઈડના $100 \ mL$ ના $0.05 \ M$ દ્રાવણમાં $AgNO_3$ નું વધારાનું પ્રમાણ ઉમેરવામાં આવે છે. અવક્ષેપિત $AgCl$ ના મોલની સંખ્યા . . . . . . $\times 10^{-3}$ હશે. (નજીકનો પૂર્ણાંક)

નીચેનામાંથી હોમોલેપ્ટિક સંકીર્ણ ઓળખો.

$NH_2-NH_2$ ....... તરીકે વર્તે છે.

કયા સંકીર્ણો શૂન્ય ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે?

નીચેના પૈકી કયું દ્રીક્ષાર (double salt) છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo