નીચેનામાંથી કયો અણુ રેખીય છે?

  • A
    $C_2H_2$
  • B
    $CH_4$
  • C
    $H_2O$
  • D
    $NH_3$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા સંયોજનમાં $sp^2$ સંકૃત કાર્બન રહેલો છે?

બે હાઇબ્રિડ ઓર્બિટલ્સ વચ્ચેનો બંધકોણ $105^{o}$ છે. હાઇબ્રિડ ઓર્બિટલનું $\%$ $s-$ઓર્બિટલ કેરેક્ટર કેટલું છે?

Difficult
View Solution

$CH_2 = C = CH_2$ નું બંધારણ કેવું છે?

નીચેનામાંથી કયો અણુ $(a)$ $sp^3d$ સંકરણમાં સામેલ છે,$(b)$ અલગ-અલગ બંધ લંબાઈ ધરાવે છે અને $(c)$ મધ્યસ્થ પરમાણુ પર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે?

નીચેનામાંથી કયા સંકરણમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો વચ્ચે મહત્તમ $90^\circ$ નો બંધકોણ જોવા મળે છે?

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo