નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $NF_3$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે.
  • B
    $NF_3$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $NH_3$ કરતા ઓછી છે.
  • C
    $NF_3$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા $NH_3$ કરતા વધારે છે.
  • D
    $NH_3$ ની દ્વિધ્રુવ ચાકમાત્રા શૂન્ય છે.

Explore More

Similar Questions

જો બે પરમાણુઓ $A$ અને $B$ વચ્ચે બંધ બનાવતી ઇલેક્ટ્રોન જોડી કેન્દ્રમાં ન હોય,તો તે બંધ છે

તત્વો $X, Y$ અને $Z$ માં અનુક્રમે $4, 5$ અને $7$ સંયોજકતા ઇલેક્ટ્રોન છે.
$(a)$ આ તત્વો દ્વારા હાઇડ્રોજન સાથે વ્યક્તિગત રીતે બનતા સંયોજનોના આણ્વીય સૂત્રો લખો.
$(b)$ આમાંથી કયા સંયોજનની ડાયપોલ મોમેન્ટ સૌથી વધુ હશે?

કયા અણુનો દ્વિધ્રુવીય ચાકમાત્રા (dipole moment) સૌથી વધુ છે?

નીચેના પૈકી કયા અણુમાં સહસંયોજક બંધ સૌથી વધુ ધ્રુવીય છે?

$NH_3$ $(I)$,$BF_3$ $(II)$,$H_2O$ $(III)$,$NF_3$ $(IV)$ અણુઓના ડાયપોલ મોમેન્ટનો સાચો ક્રમ કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo