$XeF_2$,$XeF_4$ અને $XeF_6$ માં મધ્યસ્થ પરમાણુ પરના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા અનુક્રમે કેટલી હશે?

  • A
    $2, 3, 1$
  • B
    $1, 2, 3$
  • C
    $4, 1, 2$
  • D
    $3, 2, 1$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું સમચતુષ્ફલકીય (tetrahedral) નથી?

$ClF_3$,$SF_4$,$BrF_5$ માં અનુક્રમે બંધન ઇલેક્ટ્રોન યુગ્મો અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી છે?

નીચેનામાંથી કયા હાઇડ્રાઇડનો બંધકોણ સૌથી મોટો છે?

$\text{બંધકોણનો સાચો ક્રમ કયો છે?}$

વેલેન્સ કોશ ઈલેક્ટ્રોન જોડ અપાકર્ષણ $(VSEPR)$ સિદ્ધાંત અનુસાર,$ClO_3^-$ નો આકાર શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo