નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બધા જ સક્રિય સમૂહો $o-, p-$ નિર્દેશક છે.
  • B
    હેલોજન થોડી માત્રામાં નિષ્ક્રિય હોવા છતાં તે $o-, p-$ નિર્દેશક છે.
  • C
    $m-$ નિર્દેશક સમૂહો હેલોજન કરતા વધુ નિષ્ક્રિય છે.
  • D
    $t-$બ્યુટાઇલ બેન્ઝીનનું નાઇટ્રેશન ટોલ્યુઇન કરતા સરળતાથી થાય છે.

Explore More

Similar Questions

આપેલ બંધારણો $(i)$ અને $(ii)$ માં $\alpha$-હાઇડ્રોજન પરમાણુઓનો સરવાળો ગણો:
$(i)$ $1,3$-ડાયમિથાઇલબેન્ઝિન
(ii) $1,3$-ડાયઇથાઇલબેન્ઝિન
સરવાળો $= (i) + (ii) = ?$

કોઈપણ પ્રણાલી માટે એરોમેટિક હોવા માટેની જરૂરી શરતો કઈ છે?

કારણ આપો: બેન્ઝીનનું નાઈટ્રેશન ફક્ત $HNO_3$ વડે શક્ય નથી.

નેપ્થાલિનની એરોમેટિકતા નક્કી કરવા માટે તેમાં કેટલા $\pi$ ઇલેક્ટ્રોન હાજર હોય છે?

નીચેના સંયોજનો,$(I)$ ટોલ્યુઈન,$(II)$ $2-D-$ટોલ્યુઈન અને $(III)$ $2,6-D_2-$ટોલ્યુઈન ના $o-$નાઈટ્રેશનનો દર નીચેના ક્રમમાં છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo