કાર્બાઈલ એમાઈન પ્રક્રિયામાં ગરમ આલ્કોહોલિક $KOH$ અને ...... જરૂરી છે.

  • A
    કોઈ પણ પ્રાથમિક એમાઈન અને ક્લોરોફોર્મ
  • B
    ક્લોરોફોર્મ અને સિલ્વર પાઉડર
  • C
    પ્રાથમિક એમાઈન અને આલ્કિલ હેલાઈડ
  • D
    મોનો આલ્કિલ એમાઈન અને ટ્રાયક્લોરોમિથેન

Explore More

Similar Questions

નાઈટ્રોબેન્ઝીનની $Zn$ અને $NH_4Cl$ સાથેની પ્રક્રિયાથી મળતી નીપજ કઈ છે?

$Hofmann$ બ્રોમામાઇડ ડિગ્રેડેશન પ્રક્રિયામાં,ઉત્પન્ન થતા પ્રતિ મોલ એમાઈન દીઠ વપરાતા $NaOH$ અને $Br_2$ ના મોલની સંખ્યા કેટલી છે:

નીચેની પ્રક્રિયાથી મળતી મુખ્ય નીપજ કઈ છે?

કઈ પ્રક્રિયા સ્કોટેન-બાઉમેન પ્રક્રિયા તરીકે ઓળખાય છે?

Difficult
View Solution

બેન્ઝીન-ડાયઝોનિયમ ક્લોરાઈડની રાસાયણિક પ્રક્રિયાઓ સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo