$CH_3CH_2CONH_2 \xrightarrow[Br_2]{NaOH} A$ પ્રક્રિયામાં,$A$ નું જલીય દ્રાવણ ............ છે.

  • A
    ભૂરું લિટમસ લાલ બનાવે છે.
  • B
    લાલ લિટમસ ભૂરું બનાવે છે.
  • C
    લિટમસ પ્રત્યે તટસ્થ છે.
  • D
    લિટમસનો રંગ દૂર કરે છે.

Explore More

Similar Questions

મિથાઇલ એમાઇનનું જલીય દ્રાવણ કેવું હશે?

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $C$ શું હશે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$CH_3CH_2CH_2CH_2NH_2 \xrightarrow{HNO_2} ?$

Difficult
View Solution

એમોનિયમ સાયનેટ અથવા યુરિયાને લાંબા સમય સુધી ગરમ કરવાથી આપણને શું મળે છે?

Difficult
View Solution

નીચેનાને તેમની એસિડિક પ્રબળતાના ઘટતા ક્રમમાં ગોઠવો:
$(A)$ ટેટ્રાહાઇડ્રોફ્યુરાન-ઓક્સોનિયમ આયન
$(B)$ પાયરોલિડિન
$(C)$ સાયક્લોપેન્ટેનોલ
$(D)$ $N$-મિથાઈલપાયરોલિડિનિયમ આયન

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo