પ્રાથમિક એમાઈન્સ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    એરાઈલ એમાઈન્સની નાઈટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી ફિનોલ્સ બને છે.
  • B
    આલ્કાઈલ એમાઈન્સની નાઈટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી આલ્કોહોલ્સ બને છે.
  • C
    આલ્કાઈલ એમાઈન્સ એ એમોનિયા કરતાં પ્રબળ બેઈઝ છે.
  • D
    આલ્કાઈલ એમાઈન્સ એ એરાઈલ એમાઈન્સ કરતાં પ્રબળ બેઈઝ છે.

Explore More

Similar Questions

ઇથાઇલ એમાઇન સાથે નાઇટ્રસ એસિડની પ્રક્રિયા થવાથી કઈ નીપજ મળે છે?

આપેલ પ્રક્રિયામાં,મુખ્ય નીપજ $X$ નું બંધારણ શું છે?

Difficult
View Solution

એનિલીન જલીય $HCl$ માં કેમ દ્રાવ્ય છે?

વિધાન : એનિલિન એ એનિલિનિયમ આયન કરતા વધુ સારો ન્યુક્લિયોફાઇલ છે.
કારણ : એનિલિનિયમ આયન પર ધન વીજભાર હોય છે.

નીચેનામાંથી સૌથી ઓછી સ્થાયી સ્પીસીઝ ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo