ઈથાઈલ એમાઈન કઈ રીતે બનાવી શકાય?

  • A
    ઈથાઈલ આયોડાઈડની $NH_3$ સાથેની પ્રક્રિયા
  • B
    ઈથાઈલ આલ્કોહોલની $NH_3$ સાથેની પ્રક્રિયા
  • C
    ઈથાઈલ આયોડાઈડની $NH_3$ સાથેની પ્રક્રિયા અને ઈથાઈલ આલ્કોહોલની $NH_3$ સાથેની પ્રક્રિયા
  • D
    એકેય નહી

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં નીપજ $C$ કઈ છે: $CH_3-COOH$ $\xrightarrow{NH_3} A$ $\xrightarrow{\Delta} B$ $\xrightarrow[Br_2]{KOH} C$?

Difficult
View Solution

$2-$ફિનાઈલપ્રોપેનેમાઈડનું $1-$ફિનાઈલઈથાઈલેમાઈનમાં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયક $....$ છે.

જ્યારે નાઈટ્રોઈથેનની પ્રક્રિયા આદર્શ પરિસ્થિતિઓમાં $Sn/HCl$ સાથે કરવામાં આવે ત્યારે મળતી નીપજ ઓળખો.

કયા પદાર્થને $[KOH + Br_2]$ ની સાથે ગરમ કરતા ઇથેનેમાઇન મળે છે?

નીચેનામાંથી કયા એમાઈન ગેબ્રિયલ થેલીમાઈડ સંશ્લેષણ દ્વારા બનાવી શકાતા નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo