નીચેનામાંથી કયું સંયોજન ઝિવટર આયન (zwitterion) બનાવશે?

  • A
    $C_6H_5OH$
  • B
    $C_6H_4(NH_2)_2$
  • C
    $HOCH_2-CH_2OH$
  • D
    $H_2NCH_2COOH$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું આવશ્યક એમિનો એસિડ છે?

નીચેનામાંથી શેમાં પ્રોટીનનું પ્રમાણ સૌથી વધુ હોય છે?

એક ટેટ્રાપેપ્ટાઈડ $x$ ના સંપૂર્ણ જળવિભાજનથી ગ્લાયસીન $(Gly)$,એલેનાઈન $(Ala)$,વેલાઈન $(Val)$ અને લ્યુસીન $(Leu)$ સમાન મોલર પ્રમાણમાં મળે છે. આ દરેક એમિનો એસિડનો ઉપયોગ કરીને શક્ય ટેટ્રાપેપ્ટાઈડ (ક્રમ) ની સંખ્યા કેટલી છે?

વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે કયો વાયુ મળી આવે છે?

ઈંડાની સફેદીને ઉકાળવાથી તેનું ગંઠાઈ જવું એ પ્રોટીનના વિકૃતિકરણ (denaturation) નું ઉદાહરણ છે. તેને બંધારણીય ફેરફારોના સંદર્ભમાં સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo