નીચેનામાંથી કયા રસાયણો મિથાઇલ આઇસોસાયનેટની બનાવટ માટે જવાબદાર છે,જેના લીધે ભોપાલ ગેસ દુર્ઘટના સર્જાઈ હતી?
$(i)$ મિથાઇલ એમાઇન $(ii)$ ફોસ્જીન
$(iii)$ ફોસ્ફિન $(iv)$ ડાયમિથાઇલ એમાઇન

  • A
    $(i)$ અને $(iii)$
  • B
    $(iii)$ અને $(iv)$
  • C
    $(i)$ અને $(ii)$
  • D
    $(ii)$ અને $(iv)$

Explore More

Similar Questions

$0^\circ C$ તાપમાને એનિલીનની $NaNO_2 / HCl$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $A$ મળે છે, જેની $CuCN / KCN$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $B$ મળે છે, જે $H_2 / Ni$ સાથે પ્રક્રિયા કરીને સંયોજન $C$ આપે છે. સંયોજન $C$ ની $HNO_2$ સાથે પ્રક્રિયા કરવાથી સંયોજન $D$ મળે છે. $D$ નું બંધારણ શું છે?

$9.3 \ g$ શુદ્ધ એનિલિનનું ડાયઝોટાઈઝેશન અને ત્યારબાદ ફિનોલ સાથે કપલિંગ કરવાથી નારંગી રંગની ડાઈ મળે છે. ઉત્પન્ન થયેલ નારંગી ડાઈનું દળ ($100\%$ યીલ્ડ/રૂપાંતરણ ધારો) . . . . . $g$ છે. (નજીકનો પૂર્ણાંક)

$90 \ g$ ઇથાઇલ એમાઇન, મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીને મુખ્ય નીપજ તરીકે તૃતીયક એમાઇન આપે છે. જરૂરી મિથાઇલ ક્લોરાઇડનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?
$[\text{પરમાણ્વીય દળ (amu) માં}: H=1, C=12, N=14, Cl=35.5]$

$X \ g$ ઇથેનેમાઇનની પ્રક્રિયા $NaNO_2 / HCl$ સાથે કરવામાં આવી અને ત્યારબાદ જળવિભાજન દ્વારા $N_2$ અને $HCl$ મુક્ત થયા. ઉત્પન્ન થયેલ $HCl$ ને $0.2 \ mol$ $NaOH$ દ્વારા સંપૂર્ણપણે તટસ્થ કરવામાં આવ્યું. $X$ કેટલા છે . . . .

$6.55 \ g$ એનિલીનમાંથી,એસિટાનિલાઈડની મહત્તમ માત્રા જે તૈયાર કરી શકાય તે _ $\times 10^{-1} \ g$ હશે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo