એક્ટિનોઇડ્સની સામાન્ય ઇલેક્ટ્રોનીય રચના કઈ છે?

  • A
    $[Rn] \, 5f^{0-14} \, 6d^{0-1} \, 7s^2$
  • B
    $[Rn] \, 5f^{1-14} \, 6d^{0-2} \, 7s^2$
  • C
    $[Rn] \, 5f^{0-14} \, 6d^{1-2} \, 7s^2$
  • D
    $[Rn] \, 5f^{0-14} \, 6d^{0-2} \, 7s^2$

Explore More

Similar Questions

લેન્થેનોઇડ્સ કરતા એક્ટિનોઇડ્સ દ્વારા વધુ ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવવામાં આવે છે. આનું મુખ્ય કારણ શું છે?

બધા જ એક્ટિનોઈડ્સ તત્ત્વો માટે કઈ ઇલેક્ટ્રૉનીય રચના સામાન્ય છે?

પાયરોફોરિક મિશ્ર ધાતુ (mischmetal) માં આયર્ન $(\%)$ નું પ્રમાણ ........... છે.

નીચેના પૈકી કયો હાઈડ્રોક્સાઈડ સૌથી વધુ બેઝિક છે?

લેન્થેનાઇડ સંકોચન શેમાં પરિણમે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo