$_{21}Sc$ ને સંક્રાંતિ તત્વ શા માટે ગણી શકાય નહીં?

  • A
    તેના સ્થાયી સંયોજનોમાં $d$-કક્ષક ખાલી હોય છે.
  • B
    $Sc$ આયનનું કદ ખૂબ નાનું હોય છે.
  • C
    $Sc$ એક કરતાં વધારે ઑક્સિડેશન આંક ધરાવતું નથી.
  • D
    $Sc$ ઍસિડિક અને બેઝિક બંને ગુણધર્મો ધરાવે છે.

Explore More

Similar Questions

$d-$બ્લોક તત્વોની ઘનતાનો સાચો ઉતરતો ક્રમ ઓળખો.

$Mn^{2+}$ આયન ( $Mn$ નો પરમાણુ ક્રમાંક = $25$ ) ની ધરા અવસ્થામાં તેની બાહ્યતમ ઇલેક્ટ્રોન રચના કઈ છે?

ચાંદી (Silver) ના પરમાણુમાં તેની ધરાવસ્થિતિમાં સંપૂર્ણ ભરાયેલી $d$ કક્ષકો $\left(4d^{10}\right)$ હોય છે. તમે કેવી રીતે કહી શકો કે તે એક સંક્રાંતિ તત્વ છે?

વિધાન : $Mn^{3+}/Mn^{2+}$ માટે $E^o$ એ $Cr^{3+}/Cr^{2+}$ કરતા વધુ ધન છે.
કારણ : $Mn$ ની ત્રીજી આયનીકરણ ઉર્જા $Cr$ કરતા વધારે છે.

કઈ સંક્રાંતિ શ્રેણીમાં અનુક્રમે $Co$ અને $Mo$ તત્વોનો સમાવેશ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo