નીચે દર્શાવેલ સંક્રાંતિ તત્વોના આયનોની શ્રેણીમાંથી કઈ શ્રેણીના આયનો $3d^2$ ઇલેક્ટ્રોનીય રચના ધરાવે છે?

  • A
    $Ti^{4+}, V^{3+}, Cr^{2+}, Mn^{3+}$
  • B
    $Ti^{2+}, V^{3+}, Cr^{4+}, Mn^{5+}$
  • C
    $Ti^{3+}, V^{2+}, Cr^{3+}, Mn^{4+}$
  • D
    $Ti^{+}, V^{4+}, Cr^{6+}, Mn^{7+}$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી કયો આયન રંગીન હશે?

$26$ પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે?

$Ho^{3+}$ આયનની $4f$ કક્ષકમાં હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા $.....$ છે.
(આપેલ $Ho$ નો પરમાણુ ક્રમાંક = $67$)

સૌથી વધુ ગલનબિંદુ ધરાવતી સંક્રાંતિ ધાતુ કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo