કલાકૃતિઓ બનાવવા માટે કઈ મિશ્ર ધાતુનો ઉપયોગ થાય છે?

  • A
    નિટીનોલ
  • B
    બ્રોન્ઝ
  • C
    કયુપ્રોનિકલ
  • D
    જર્મન સિલ્વર

Explore More

Similar Questions

જર્મન સિલ્વરમાં શું હોતું નથી?

નીચેનામાંથી કઈ મિશ્રધાતુ બિન-લોહ (nonferrous) છે?

સમીકરણ: $M + 8CN^{-} + 2H_2O + O_2 \rightarrow 4[M(CN)_2]^- + 4OH^{-}$ માં,ધાતુ $M$ કઈ છે?

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: વિદ્યુતવિભાજ્ય શુદ્ધિકરણ દરમિયાન,શુદ્ધ ધાતુને એનોડ તરીકે અને તેની અશુદ્ધ ધાતુના સ્વરૂપને કેથોડ તરીકે વાપરવામાં આવે છે.
વિધાન $II$: હોલ-હેરોલ્ટ વિદ્યુતવિભાજન પ્રક્રિયા દરમિયાન,શુદ્ધ $Al_2O_3$ ને $Na_3AlF_6$ સાથે મિશ્ર કરવામાં આવે છે જેથી મિશ્રણનું ગલનબિંદુ ઘટાડી શકાય.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય જવાબ પસંદ કરો:

$UK$ ની ચલણી સિક્કાઓમાં કઈ ધાતુઓનો ઉપયોગ થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo