| કોલમ $A$ | કોલમ $B$ |
| $(1)$ સ્ટેનલેસ સ્ટીલ | $(a)$ રિવેટીંગ |
| $(2)$ બ્રોન્ઝ | $(b)$ કલાકૃતિઓ બનાવવા |
| $(3)$ નિટિનોલ | $(c)$ ચલણી સિક્કા બનાવવા |
| $(4)$ જર્મન સિલ્વર | $(d)$ સંગીતના સાધનો બનાવવા |
| $(e)$ વાઢકાપના સાધનો બનાવવા |
Explore More
| List-$I$ | List-$II$ |
| $A$. બ્રોન્ઝ (Bronze) | $I$. $Cu, Ni$ |
| $B$. પિત્તળ (Brass) | $II$. $Fe, Cr, Ni, C$ |
| $C$. $UK$ સિલ્વર સિક્કો | $III$. $Cu, Zn$ |
| $D$. સ્ટેનલેસ સ્ટીલ | $IV$. $Cu, Sn$ |
| કૉલમ-$I$ | કૉલમ-$II$ |
|---|---|
| $P$. નાઈટ્રાઈડિંગ | $I$. સ્ટીલને લાલચોળ ગરમ કરી ધીમે ધીમે ઠંડુ કરવાની પ્રક્રિયા |
| $Q$. એનિલિંગ | $II$. સ્ટીલને $NH_3$ ની હાજરીમાં ગરમ કરી તેની સપાટી પર આયર્ન નાઈટ્રાઈડનું સખત પડ બનાવવાની પ્રક્રિયા |
| $R$. ટેમ્પરિંગ | $III$. સ્ટીલને લાલચોળ ગરમ કરી પાણી કે તેલમાં ડુબાડીને અચાનક ઠંડુ કરવાની પ્રક્રિયા |
| $S$. ક્વેન્ચિંગ | $IV$. ક્વેન્ચ કરેલા સ્ટીલને લાલચોળ તાપમાનથી નીચે ગરમ કરી ધીમે ધીમે ઠંડુ કરવાની પ્રક્રિયા |
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo