સંક્રાંતિ તત્વો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?

  • A
    તેઓ ખૂબ જ સક્રિય છે.
  • B
    તેઓ ચલિત ઓક્સિડેશન અવસ્થાઓ દર્શાવે છે.
  • C
    તેમના ગલનબિંદુ નીચા હોય છે.
  • D
    તેઓ પ્રબળ વિદ્યુત ધન તત્વો છે.

Explore More

Similar Questions

$Cr^{+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે?

જુથ-$I$ માં આપેલાં ગુણધર્મને જુથ-$II$ માં આપેલી ધાતુઓની સાથે મેળવો :
જુથ-$I$ (ગુણધર્મ) જુથ-$II$ (ધાતુ)
$A$. મહત્તમ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્ત્વ $i$. $Co$
$B$. મહત્તમ તૃતિય આયનીકરણ એન્થાલ્પી ધરાવતું તત્ત્વ $ii$. $Cr$
$C$. $M(CO)_6$ માં $M$ $iii$. $Cu$
$D$. મહત્તમ પરમાણ્વીયકરણ ઉષ્મા ધરાવતું તત્ત્વ $iv$. $Zn$
$v$. $Ni$

$+6$ થી $+1$ ઓક્સિડેશન અવસ્થા ....... સમૂહના તત્વ દ્વારા દર્શાવવામાં આવે છે.

$Cr^{3+}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . . છે.

નીચેનામાંથી કયા આયનનું ઇલેક્ટ્રોનિક બંધારણ $[Ar]3d^6$ છે?
(પરમાણુ ક્રમાંક $Mn = 25, Fe = 26, Co = 27, Ni = 28$)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo