$Ti^{2+}$ અને $Ni^{2+}$ ..... ધરાવે છે.

  • A
    યુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા
  • B
    અયુગ્મિત ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા
  • C
    $2p$ ઇલેક્ટ્રોનની જુદી જુદી સંખ્યા
  • D
    $3p$ ઇલેક્ટ્રોનની જુદી જુદી સંખ્યા

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા તત્વની અપેક્ષિત અથવા અવલોકિત ઇલેક્ટ્રોન રચનામાં $f-$સબશેલમાં કોઈ ઇલેક્ટ્રોન હોતો નથી?

નીચેનામાંથી કયા આયનો ડાયામેગ્નેટિક (પ્રતિચુંબકીય) છે?

$Sc, Ti, V, Cr, Mn, Fe, Co, Ni, Cu$ ની ધરા અવસ્થાની ઇલેક્ટ્રૉનીય રચના લખો.

સંક્રાંતિ તત્વો પ્રતિનિધિ તત્વો ($s-$ અને $p-$ વિભાગના તત્વો) કરતા વધુ ધાત્વિક છે કારણ કે

$d-$બ્લોક તત્વો માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ નીચેનામાંથી કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo