મિશ્રધાતુ બનાવવા માટે નીચેનામાંથી કયા નિયમનું પાલન થવું જોઈએ?

  • A
    પરમાણ્વીય ત્રિજ્યા વચ્ચેનો તફાવત $15\%$ કરતાં વધુ ન હોવો જોઈએ.
  • B
    સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના જુદી જુદી હોવી જોઈએ.
  • C
    પરમાણ્વીય કદ સમાન ન હોવા જોઈએ.
  • D
    સ્ફટિક રચના જુદી જુદી હોવી જોઈએ.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું તત્વ ઓક્સિડેશન અવસ્થાઓની સૌથી ઓછી સંખ્યા દર્શાવે છે?

$d$-વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે?

સંક્રાંતિ ધાતુઓ આંતરાલીય સંયોજનો બનાવે છે કારણ કે...

$Ce$,$Pr$ અને $Nd$ ની આયનીકરણ એન્થાલ્પી $Th$,$Pa$ અને $U$ કરતા વધારે છે. શા માટે?

નીચેનામાંથી કયું તત્વ $+2$ ઓક્સિડેશન અવસ્થામાં ચુંબકીય ચાકમાત્રા (magnetic moment) દર્શાવતું નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo