$Ti^{2+}$,$V^{3+}$ અને $Ni^{2+}$ માટે ચુંબકીય ચાકમાત્રા અનુક્રમે કેટલી છે?

  • A
    $3.87 \, BM, 2.83 \, BM, 2.83 \, BM$
  • B
    $2.83 \, BM, 2.83 \, BM, 2.83 \, BM$
  • C
    $3.87 \, BM, 3.87 \, BM, 2.83 \, BM$
  • D
    $2.83 \, BM, 3.87 \, BM, 2.83 \, BM$

Explore More

Similar Questions

તત્વો $A$ અને $B$ જેની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનિક રચના અનુક્રમે $3d^{10} 4s^1$ અને $4d^{10} 5s^1$ છે,તે શું છે?

$Ti^{2+}$,$V^{2+}$,$Co^{3+}$ અને $Cr^{2+}$ પૈકી કયો આયન જલીય દ્રાવણમાં પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વર્તે છે અને તેની સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રાનું મૂલ્ય .......... $BM$ (નજીકનો પૂર્ણાંક) છે?
(પરમાણુ ક્રમાંક: $Ti = 22, V = 23, Cr = 24, Co = 27$)

નીચે આપેલા વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો:
$(a)$ સંક્રાંતિ તત્ત્વોમાં $d$-કક્ષકો હોય છે.
$(b)$ સંક્રાંતિ તત્ત્વોના આયનોમાં અપૂર્ણ ભરાયેલી $d$-કક્ષકો હોય છે.
$(c)$ ફક્ત સંપૂર્ણ ભરાયેલી $3d$ કક્ષકો ધરાવતા તત્ત્વોને જ સંક્રાંતિ તત્ત્વ ગણવામાં આવે છે.
$(d)$ જે તત્ત્વ ધરાવસ્થામાં તેમજ આયનમાં અપૂર્ણ $d$-કક્ષકો ધરાવે,ફક્ત તેને જ સંક્રાંતિ તત્ત્વ કહેવાય.

Difficult
View Solution

વાયુ અવસ્થામાં નીચેનામાંથી કેટલા ધાતુ આયનો સમાન સ્પિન-ઓન્લી ચુંબકીય ચાકમાત્રા (spin-only magnetic moment) ધરાવે છે?
(આપેલ છે: પરમાણુ ક્રમાંક: $V, 23; Cr, 24; Fe, 26; Ni, 28$)
$V^{3+}, Cr^{3+}, Fe^{2+}, Ni^{3+}$

નીચેનામાંથી કયા પ્રકારની ધાતુઓ સૌથી વધુ કાર્યક્ષમ ઉદ્દીપક બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo