$Cr, Mn, Fe$ અને $Co$ ચાર ક્રમિક સંક્રાંતિ તત્વો માટે,તેમના $+2$ ઓક્સિડેશન આંકની સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

  • A
    $Cr > Mn > Co > Fe$
  • B
    $Mn > Fe > Co > Cr$
  • C
    $Fe > Mn > Co > Cr$
  • D
    $Co > Mn > Fe > Cr$

Explore More

Similar Questions

આંતરાલીય સંયોજનો (Interstitial compounds) પર નોંધ લખો.

વિધાન : મુક્ત વાયુરૂપ $Cr$ પરમાણુમાં છ અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે.
કારણ : અર્ધ-પૂર્ણ $s$ કક્ષક વધુ સ્થિરતા ધરાવે છે.

$Cr^{3+}$ આયનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા . . . . . છે.

નીચેના વિધાનો સાચાં $(T)$ છે કે ખોટાં $(F)$ તે નક્કી કરો:
$(a)$ ચુંબકીય ચાકમાત્રા ઈલેક્ટ્રૉનની ભ્રમણ અને કક્ષકીય ગતિને કારણે ઉદ્ભવે છે.
$(b)$ $Mn^{2+}$ ની ચુંબકીય ચાકમાત્રા $5.92 \ BM$ છે.
$(c)$ આંતરાલીય સંયોજનો સહસંયોજક સંયોજનો છે.

Difficult
View Solution

ફેરસ આયન પરનો ચોખ્ખો વીજભાર કેટલો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo