સંક્રાંતિ તત્વોનું સામાન્ય ઇલેક્ટ્રોનિક સંરૂપણ ..... છે.

  • A
    $(n - 1) \,d^{1 - 5}$
  • B
    $(n - 1) \,d^{1 - 10} \,ns^1$
  • C
    $(n - 1) \,d^{1 - 10} \,ns^{1 - 2}$
  • D
    આમાંથી એક પણ નહીં

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ જોડીના તત્વોની અવલોકિત ઇલેક્ટ્રોનીય રચનામાં અડધી ભરાયેલી $d$-કક્ષકો હોય છે?

તત્વોની જોડીઓ કે જેમાં તેમના સંબંધિત $4f$ કક્ષકમાં સમાન સંખ્યામાં ઇલેક્ટ્રોન હોય તે છે [પરમાણુ ક્રમાંક: $Eu-63, Gd-64, Dy-66, Ho-67, Tm-69, Yb-70, Lu-71, Hf-72$]. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

$ns^1$ ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન ધરાવતા અને $3d$ સંક્રાંતિ શ્રેણીમાં આવતા તત્વનો પરમાણુ ક્રમાંક શું છે?

આપેલી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચનાને આધારે,કયું તત્વ સૌથી ઊંચી ઓક્સિડેશન અવસ્થા દર્શાવશે?

નીચેના ધાતુ આયનોને તેમના સંબંધિત રંગો સાથે જોડો:
ધાતુ આયનરંગ
$A. V^{4+}$$I. \text{રંગહીન}$
$B. Ti^{3+}$$II. \text{જાંબલી}$
$C. Ti^{4+}$$III. \text{લીલો}$
$D. Ni^{2+}$$IV. \text{વાદળી}$
$V. \text{પીળો}$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo