સંક્રાંતિ તત્વોની $3d$ શ્રેણીમાં $Zn$ ની પરમાણ્વીય ત્રિજ્યા ઘટવાને બદલે વધે છે કારણ કે...

  • A
    કેન્દ્રનો ધન વીજભાર વધે છે.
  • B
    $3d$ કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે.
  • C
    શીલ્ડિંગ અસરને લીધે.
  • D
    $3d$ કક્ષકમાં ઇલેક્ટ્રોન-ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ બળ,કેન્દ્ર અને $4s$ ઇલેક્ટ્રોન વચ્ચેના આકર્ષણ બળ કરતા વધી જાય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયો ક્રમ તેની સાથે દર્શાવેલ ગુણધર્મને અનુરૂપ નથી?

$d$-વિભાગના તત્વોના આયનો પેરામેગ્નેટિક હોય છે કારણ કે.....

$Cr$ અને $Cu$ પરમાણુઓની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોનિક રચના અનુક્રમે શું છે?

$Mn^{4+}$ માં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo