લેન્થેનાઈડ સંકોચન શા કારણે પરિણમે છે?

  • A
    $4f$ ઈલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ ઈલેક્ટ્રોનનું નબળું શીલ્ડિંગ.
  • B
    $5d$ ઈલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ ઈલેક્ટ્રોનનું અસરકારક શીલ્ડિંગ.
  • C
    $Ce$ થી $Lu$ સુધીના તત્વોનો સમાન અસરકારક કેન્દ્રીય વીજભાર.
  • D
    $4f$ ઈલેક્ટ્રોન દ્વારા બાહ્યતમ ઈલેક્ટ્રોનનું અપૂર્ણ શીલ્ડિંગ.

Explore More

Similar Questions

સાચું વિધાન કયું છે?

લેન્થેનોઇડ્સ અને એક્ટિનોઇડ્સના રસાયણવિજ્ઞાનની નીચેના સંદર્ભમાં તુલના કરો:
$(i)$ ઇલેક્ટ્રોનિક રચના
$(ii)$ ઓક્સિડેશન અવસ્થાઓ અને
$(iii)$ રાસાયણિક સક્રિયતા.

લેન્થેનોઇડ સંકોચનની અસરો જણાવો. લેન્થેનોઇડ્સ દ્વારા રંગીન આયનોના નિર્માણની સમજૂતી આપો.

Difficult
View Solution

નીચે બે વિધાનો આપેલા છે:
વિધાન $I$: $CeO_{2}$ નો ઉપયોગ આલ્ડિહાઇડ અને કીટોનના ઓક્સિડેશન માટે થઈ શકે છે.
વિધાન $II$: $EuSO_{4}$ નું જલીય દ્રાવણ પ્રબળ રિડક્શનકર્તા છે.
ઉપરોક્ત વિધાનોના પ્રકાશમાં,નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

જો કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક $58$ હોય,તો તેને આવર્ત કોષ્ટકમાં ક્યાં મૂકવામાં આવશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo