નીચેનામાંથી કયું સંયોજન અનુચુંબકીય અને રંગીન છે?

  • A
    $K_2Cr_2O_7$
  • B
    $(NH_4)_2[TiCl_6]$
  • C
    $VOSO_4$
  • D
    $K_3[Cu(CN)_4]$

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું પ્રકાશીય સક્રિય (optically active) નથી?

નીચેની સવર્ગ સ્પીસીઝમાં કેટલા ભૌમિતિક સમઘટકો શક્ય છે?
$(i)$ $[Cr(C_2O_4)_3]^{3-}$
$(ii)$ $[Co(NH_3)_3Cl_3]$

નીચે આપેલા સંકીર્ણોમાંથી પ્રકાશીય સમઘટકતા દર્શાવતા સંકીર્ણોની સંખ્યા $ . . . . . . $ છે.
$cis-[Cr(ox)_2 Cl_2]^{3-}, [Co(en)_3]^{3+}$
$cis-[Pt(en)_2 Cl_2]^{2+}, cis-[Co(en)_2 Cl_2]^{+}$
$trans-[Pt(en)_2 Cl_2]^{2+}, trans-[Cr(ox)_2 Cl_2]^{3-}$

$[Pt(NH_3)_2Cl_2]$ માટે ભૌમિતિક સમઘટકોની સંખ્યા કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo