સંયોજન $A$ નું આણ્વીય સૂત્ર $C_2Cl_3OH$ છે. તે ફેહલિંગ દ્રાવણનું રિડક્શન કરે છે અને તેના ઓક્સિડેશનથી મોનોકાર્બોક્સિલિક એસિડ $B$ આપે છે. સંયોજન $A$ ઇથાઇલ આલ્કોહોલની ક્લોરિન સાથેની પ્રક્રિયાથી મળે છે. તો $A$ શું છે?

  • A
    ક્લોરલ
  • B
    $CHCl_3$
  • C
    $CH_3Cl$
  • D
    ક્લોરોએસિટિક એસિડ

Explore More

Similar Questions

નીચેની પ્રતિક્રિયા શ્રેણીમાં મુખ્ય નીપજ કઈ છે?

જ્યારે એસીટાલ્ડિહાઈડ $PCl_{5}$ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે મળતું સંયોજન કયું છે?

પ્રક્રિયાની નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

જ્યારે મેસીટાઇલ ઓક્સાઇડ આયોડોફોર્મ પ્રક્રિયા આપે છે,ત્યારે મળતી નીપજોમાંની એક કાર્બનિક એસિડનો સોડિયમ ક્ષાર છે. તો કયો એસિડ બનશે?

આપેલી પ્રક્રિયા
$C_6H_5-CHO + Br-CH_2-COOC_2H_5 \xrightarrow[(ii) HOH/NH_4Cl, (iii) \Delta]{(i) Zn} C_6H_5-CH=CH-COOC_2H_5$
ને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo