$CCl_4$ દ્વારા ઓરડામાં લાગેલી આગ ઓલવતી વખતે એ ધ્યાન રાખવું પડે છે કે ઓરડામાં હવા-ઉજાસ હોવી જોઈએ,કારણ કે ....

  • A
    તે ઉંચા તાપમાને દહનશીલ હોય છે.
  • B
    તે ઝેરી છે.
  • C
    તે ઉંચા તાપમાને પાણીની વરાળ સાથે સંયોજાઈ ઝેરી સંયોજન ફૉસ્જિન $(COCl_2)$ બનાવે છે.
  • D
    તે નિશ્ચેતક તરીકે વર્તે છે.

Explore More

Similar Questions

ફ્રિઓન $(Freons)$ વિશે સવિસ્તર સમજૂતી આપો.

આમાંથી કોનો ઉપયોગ ફૂદાં ભગાડવા માટે (moth repellent) થઈ શકે છે?

Difficult
View Solution

ક્લોરોપિક્રિનનું રાસાયણિક નામ શું છે?

નીચેનામાંથી કયું ડાયક્લોરોડાયફિનાઈલ ટ્રાયક્લોરોઈથેન $(DDT)$ નું સાચું સૂત્ર છે?

$DDT$ એ શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo