ક્લોરોબેન્ઝિનને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં ક્લોરલ સાથે ગરમ કરતાં કયો પદાર્થ બને છે?

  • A
    ગેમેક્સિન
  • B
    $DDT$
  • C
    ફ્રિઓન
  • D
    હેક્ઝાક્લોરો ઇથેન

Explore More

Similar Questions

એરાઈલ હેલાઈડ્સ આલ્કાઈલ હેલાઈડ્સની સરખામણીમાં ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન પ્રતિક્રિયાઓ પ્રત્યે ઓછા સક્રિય કેમ હોય છે? આપણે એરાઈલ હેલાઈડ્સની પ્રતિક્રિયાશીલતા કેવી રીતે વધારી શકીએ?

નીચેનામાંથી કયો $o-/p-$ નિર્દેશક સમૂહ છે?

વિધાન : સાયનાઇડ $(CN^{-})$ એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે.
કારણ : બેન્ઝોનાઇટ્રાઇલ ક્લોરોબેન્ઝીનની પોટેશિયમ સાયનાઇડ સાથેની પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે.

નીચેની પ્રક્રિયાની નીપજ શું હશે?
$1$-ક્લોરો-$2,4$-ડાયનાઈટ્રોબેન્ઝિન + $CH_3ONa \xrightarrow{\Delta} \text{નીપજ}$

ક્લોરોબેન્ઝીનમાંથી ફીનોલ મેળવવા માટે $Cl$ નું વિસ્થાપન કરવા માટે સખત પરિસ્થિતિઓની જરૂર પડે છે,પરંતુ $2,4$-ડાયનાઈટ્રોક્લોરોબેન્ઝીનનું $Cl$ સરળતાથી વિસ્થાપિત થાય છે. આનું કારણ એ છે કે,

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo