નીચેનામાંથી કયું સંયોજન $S_{N^{1}}$ પ્રક્રિયા આપે છે?

  • A
    $(CH_3)_3C-Cl + KOH \rightarrow$
  • B
    $CH_3CH_2-Cl + KOH \rightarrow$
  • C
    $C_6H_5-Cl + KOH \rightarrow$
  • D
    $C_6H_5CH_2CH_2-Cl + KOH \rightarrow$

Explore More

Similar Questions

ફ્રિડલ-ક્રાફ્ટસ આલ્કાઈલેશન પ્રક્રિયામાં નીચેનામાંથી કયું મુખ્ય નીપજ તરીકે $2-$ફિનાઈલબ્યુટેન આપશે નહીં?

એક સંયોજન $X$ ને આલ્કોહોલિક $AgNO_3$ સાથે ગરમ કરતા સફેદ અવક્ષેપ મળે છે. $X$ ના ઓક્સિડેશનથી $C_8H_6O_4$ સૂત્ર ધરાવતો એસિડ મળે છે,જે ગરમ કરવાથી સરળતાથી ચક્રીય એનહાઇડ્રાઇડ બનાવે છે. સંયોજન $X$ કયું છે?

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?
$CH_3-CH(Br)-CH_2-CH_2-CH(Cl)-CH_3 + NaN_3 \rightarrow \text{Product}$

નીચેનામાંથી કયા આલ્કાઈલ હેલાઇડનું ઉત્કલનબિંદુ સૌથી ઓછું છે?

$S_N1$ પ્રક્રિયામાં નીચેના સંયોજનોની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ જણાવો :
$(I)$ $CH_3-CH_2-CH(Br)-CH_3$
$(II)$ $(CH_3)_2CH-CH_2-Br$
$(III)$ $(CH_3)_3CBr$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo