$Fe(OH)_3$ ના તાજાં અવક્ષેપમાં $FeCl_3$ નું દ્રાવણ ઉમેરતા તે પેપ્ટાઈઝ થાય છે. કલિલમય કણો પરનો વીજભાર ........ ના અધિશોષણને લીધે છે.

  • A
    $Cl^-$ આયનો
  • B
    $Fe^{3+}$ આયનો
  • C
    $OH^-$ આયનો
  • D
    એકપણ નહીં

Explore More

Similar Questions

જ્યારે $200 \, mL$ $0.2 \, M$ એસિટિક એસિડને $0.6 \, g$ લાકડાના કોલસા સાથે હલાવવામાં આવે છે,ત્યારે અધિશોષણ પછી એસિટિક એસિડની અંતિમ સાંદ્રતા $0.1 \, M$ થાય છે. પ્રતિ ગ્રામ કાર્બન દીઠ અધિશોષિત એસિટિક એસિડનું દળ $...... \, g$ છે.

દ્રાવણમાંથી દ્રાવ્ય પદાર્થોનું ઘન અધિશોષક પર અધિશોષણ થવાની ઘટના સમજાવો.

Difficult
View Solution

ભૌતિક અધિશોષણમાં,વાયુના અણુઓ ઘન સપાટી પર શેના દ્વારા જકડાયેલા હોય છે?

એક વાયુ માટે બે તાપમાન $T_{1}$ અને $T_{2}$ $\left(T_{1}>T_{2}\right)$ પર અધિશોષણ સમતાપી (adsorption isotherms) દર્શાવતો સાચો આલેખ પસંદ કરો :
($x-$ અધિશોષિત વાયુનું દળ ; $m-$ અધિશોષકનું દળ ; $P -$ દબાણ)

ઘન પદાર્થ પર વાયુના અધિશોષણમાં,ફ્રુન્ડલિચ સમતાપી વક્રનું પાલન થાય છે. જો $\log(\frac{x}{m})$ વિરુદ્ધ $\log(p)$ ના આલેખનો ઢાળ શૂન્ય હોય,તો અધિશોષણનું પ્રમાણ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo