$288 \ K$ તાપમાને $1 \ g$ ચારકોલ પર અધિશોષિત થતા વાયુઓ $H_2, CH_4, CO_2$ અને $NH_3$ ના કદનો ક્રમ જણાવો.

  • A
    $H_2 > CH_4 > CO_2 > NH_3$
  • B
    $CH_4 > CO_2 > NH_3 > H_2$
  • C
    $CO_2 > NH_3 > H_2 > CH_4$
  • D
    $NH_3 > CO_2 > CH_4 > H_2$

Explore More

Similar Questions

અધિશોષણ (Adsorption) ક્યારે વધે છે?

$10 \ cm$ બાજુની લંબાઈ ધરાવતા ચારકોલના સમઘનને લંબાઈની દિશામાં $5$ સમાન ટુકડાઓમાં કાપવામાં આવે છે. તો અસરકારક અધિશોષણ ક્ષમતા

નીચેનામાંથી કયો ભૌતિક અધિશોષણનો સાચો લાક્ષણિક ગુણધર્મ નથી?

ફ્રુન્ડલિચ અધિશોષણ સમતાપી માટે,$\log (x / m)$ વિરુદ્ધ $\log (p)$ નો આલેખ એક સીધી રેખા આપે છે. રેખાનો ઢાળ અને તેનો $Y$-અક્ષ પરનો અંતઃખંડ અનુક્રમે શું છે?

ભૌતિક અધિશોષણની ઘટનામાં કયા પ્રકારનો બંધ સંકળાયેલ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo