$Fe(OH)_3$ સોલ અને ગોલ્ડ સોલ અનુક્રમે ધનભારિત અને ઋણભારિત છે. નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

  • A
    બંને સોલનું સ્કંદન ઈલેક્ટ્રોફોરેસીસ દ્વારા કરી શકાય છે.
  • B
    બંને સોલનું સ્કંદન સોડિયમ સલ્ફેટના દ્રાવણ દ્વારા કરી શકાય છે.
  • C
    બંને સોલને મિશ્ર કરવાથી કોઈ અસર થતી નથી.
  • D
    મેગ્નેશિયમ ક્લોરાઈડના દ્રાવણ દ્વારા $Fe(OH)_3$ સોલ કરતા ગોલ્ડ સોલનું સ્કંદન વધુ ઝડપથી થાય છે.

Explore More

Similar Questions

લાયોફિલિક સોલ એ લાયોફોબિક સોલ કરતા વધુ સ્થાયી હોય છે કારણ કે

આર્સેનિક સલ્ફાઇડ એક ઋણવીજભારિત સોલ છે. નીચેનામાંથી કયા પ્રક્રિયકની તેના માટે સૌથી ઓછી અવક્ષેપન ક્ષમતા (coagulating power) છે?

જ્યારે તાજા બનાવેલા $Fe(OH)_3$ ના અવક્ષેપને $FeCl_3$ ના જલીય દ્રાવણ સાથે હલાવવામાં આવે છે,ત્યારે કલિલ દ્રાવણ બને છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

તેલ-માં-પાણી $(W/O)$ પ્રકારના ઇમલ્શનનું ઉદાહરણ ...... છે.

નીચેનામાંથી કયું યોગ્ય રીતે જોડાયેલું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo