રાસાયણિક અધિશોષણ (chemisorption) માં કેટલા સ્તરો અધિશોષિત થાય છે?

  • A
    $1$
  • B
    $2$
  • C
    $3$
  • D
    $4$

Explore More

Similar Questions

ઊંચા દબાણે,સમગ્ર સપાટી વાયુના એકઆણ્વીય સ્તર દ્વારા ઢંકાઇ જાય છે,જે ......... ક્રમ ને અનુસરે છે.

પાણી અને $NaCl$ ના દ્રાવણમાંથી કોનું પૃષ્ઠતાણ વધારે હશે? (દ્રાવ્યની પૃષ્ઠતાણ પર અસર)

કયું એક અપરિવર્તનીય અધિશોષણ છે?

ઘન સપાટી પર વાયુઓનું અધિશોષણ સામાન્ય રીતે ઉષ્માક્ષેપક હોય છે કારણ કે

એક અધિશોષણ પ્રયોગમાં,$\log (x/m)$ વિરુદ્ધ $\log P$ નો આલેખ $45^\circ$ ના ઢાળ સાથે સુરેખ જોવા મળ્યો હતો. $\log (x/m)$ અક્ષ પરનો આંતરછેદ $0.3010$ મળ્યો હતો. $0.5 \ atm$ ના દબાણ હેઠળ પ્રતિ ગ્રામ ચારકોલ પર અધિશોષિત વાયુનું પ્રમાણ કેટલું હશે ($g$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo