$Nylon-6$ ની બનાવટમાં કયો કાચો પદાર્થ વપરાય છે?

  • A
    એડિપિક એસિડ
  • B
    પ્થેલિક એસિડ
  • C
    ઈથિલીન ગ્લાયકોલ
  • D
    કેપ્રોલેક્ટમ

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયાની મુખ્ય નીપજ શું છે?

$(I)-(IV)$ માંથી,કયું સંયોજન મુક્ત મુલક (radical) પ્રારંભ હેઠળ પોલિમરાઇઝેશન પામતું નથી?

$PVC$ બનાવવા માટે નીચેનામાંથી કોનું પોલીમરાઇઝેશન કરવામાં આવે છે?

બેકેલાઇટના મોનોમેરિક એકમો કયા છે?

$HDP$ ના ઉત્પાદનમાં વપરાતા ઉદ્દીપકને ઓળખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo