સેલ્યુલોઝ,પોલિવિનાઈલ ક્લોરાઈડ,નાયલોન અને કુદરતી રબર પૈકી કોનામાં આંતરઆણ્વીય બળ સૌથી ઓછું હોય છે?

  • A
    નાયલોન
  • B
    પોલિવિનાઈલ ક્લોરાઈડ
  • C
    સેલ્યુલોઝ
  • D
    કુદરતી રબર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયા પોલિમરમાં —$COO$— અથવા —$CONH$— લિંકેજ હોતી નથી?

નીચેનામાંથી કયા પોલિમરમાં એસ્ટર લિંકેજ (ester linkage) હોય છે?

પોલિસ્ટાયરિનનો મોનોમર કયો છે?

યાદી-$I$ ને યાદી-$II$ સાથે જોડો.
યાદી-$I$ (મોનોમર એકમ) યાદી-$II$ (પોલિમર)
$(a)$ કેપ્રોલેક્ટમ $(i)$ કુદરતી રબર
$(b)$ $2-$ક્લોરો$-1,3-$બ્યુટાડાઈન $(ii)$ બ્યુના$-N$
$(c)$ આઈસોપ્રીન $(iii)$ નાયલોન$-6$
$(d)$ એક્રીલોનાઈટ્રાઈલ $(iv)$ નિયોપ્રીન

નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો:

List-$I$ માં આપેલા પોલિમરને List-$II$ માં આપેલા તેમના મોનોમર સાથે જોડો અને સાચી જોડ પસંદ કરો:
List-$I$List-$II$
$A$. $Nylon$ $6,6$$i$. $Ethylene$ $glycol$ અને $Terephthalic$ $acid$
$B$. $Terylene$$ii$. $1,3-Butadiene$ અને $Styrene$
$C$. $Buna-S$$iii$. $Chloroprene$
$D$. $Neoprene$$iv$. $Acrylonitrile$
$v$. $Adipic$ $acid$ અને $Hexamethylenediamine$

સાચી જોડ છે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo