સેલ્યુલોઝ નીચેનામાંથી શામાં દ્રાવ્ય છે?

  • A
    કાર્બનિક દ્રાવકો
  • B
    પાણી
  • C
    શ્વેઇઝર પ્રક્રિયક (એમોનિકલ ક્યુપ્રિક હાઈડ્રોક્સાઈડ)
  • D
    આમાંથી કોઈ નહીં

Explore More

Similar Questions

સામાન્ય કાર્બોહાઇડ્રેટમાં હાજર બે ક્રિયાશીલ સમૂહો કયા છે?

વિધાન : આયોડોમેટ્રિક ટાઇટ્રેશનમાં,સ્ટાર્ચનો ઉપયોગ સૂચક તરીકે થાય છે.
કારણ : સ્ટાર્ચ એક પોલીસેકેરાઇડ છે.

કાર્બોહાઇડ્રેટ્સ માટેનું સામાન્ય સૂત્ર શું છે?

નીચેનામાંથી કયા ફીનાઇલ હાઇડ્રેઝીન સાથે ઓસાઝોન બનાવે છે?

જો કેઇન સુગરનો ગળપણ આંક $10$ લેવામાં આવે,તો ગ્લુકોઝનો ગળપણ આંક ...... થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo