નીચેના પૈકી કયું યુગ્મ 'ટોલેન્સ કસોટી' આપશે?

  • A
    ગ્લુકોઝ,સુક્રોઝ
  • B
    ગ્લુકોઝ,ફ્રુકટોઝ
  • C
    હેક્સેનાલ,એસિટોફિનોન
  • D
    ફ્રુકટોઝ,સુક્રોઝ

Explore More

Similar Questions

જળવિભાજન પર,નીચેનામાંથી કયો કાર્બોહાઇડ્રેટ ફક્ત ગ્લુકોઝ આપે છે?

$L$-ગ્લુકોઝનું સાચું બંધારણ નીચેનામાંથી કયું છે?

સેલ્યુલોઝનાં સંપૂર્ણ જળવિભાજનથી ....... મળે છે.

$HI$ સાથે લાંબા સમય સુધી ગરમ કરવાથી ગ્લુકોઝ સંયોજન '$C$' આપે છે,જે સોડિયમ ધાતુ અને સંયોજન '$D$' નો ઉપયોગ કરીને વુર્ટ્ઝ પ્રક્રિયા દ્વારા મેળવી શકાય છે. '$D$' ને ઓળખો.

$\alpha-D-(+)$-ગ્લુકોઝ અને $\beta-D-(+)$-ગ્લુકોઝ એ ....... છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo