ગ્લુકોઝનાં એનોમર્સ એટલે શું?

  • A
    ગ્લુકોઝનાં સમઘટકો જે તેનાં બંધારણ $C_1$ અને $C_4$ કાર્બન ઉપર અલગ રચના ધરાવે છે.
  • B
    $D$-ગ્લુકોઝ અને $L$-ગ્લુકોઝનું મિશ્રણ.
  • C
    ગ્લુકોઝનાં ઈનોન્શિયોમર્સ.
  • D
    ગ્લુકોઝનાં સમઘટકો જે તેના બંધારણનાં $C_1$ સ્થાને જુદી ગોઠવણી ધરાવે છે.

Explore More

Similar Questions

નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?

$D-(+)$-ગ્લુકોઝ હાઇડ્રોક્સિલએમાઇન $(NH_2OH)$ સાથે પ્રક્રિયા કરીને ઓક્સાઇમ આપે છે. ઓક્સાઇમનું બંધારણ શું છે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું એક પોલિસેકેરાઇડ છે?

નીચેનામાંથી કયું વિધાન ગ્લુકોઝના ચક્રીય સ્વરૂપને સમર્થન આપે છે?
$(i)$ તે શિફ્ફની કસોટી આપતું નથી.
$(ii)$ તે બે અલગ-અલગ સ્ફટિકીય સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે.
$(iii)$ તે નાઈટ્રિક એસિડ સાથે ઓક્સિડેશન પામીને સેકેરિક એસિડ આપે છે.
$(iv)$ ગ્લુકોઝનું પેન્ટાએસીટેટ હાઈડ્રોક્સિલએમાઈન સાથે પ્રક્રિયા કરતું નથી.

$DNA$ માં હાજર શર્કરા કઈ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo