સાયક્લોહેકઝીનની હાઇડ્રોજીનેશન ઉષ્મા $28.6 \, kcal$ છે અને સાયક્લોહેકઝાડીઈનની હાઇડ્રોજીનેશન ઉષ્મા તેના કરતા થોડી વધારે એટલે કે $(55.4 \, kcal)$ છે. તો બેન્ઝીન,જેમાં ત્રણ દ્વિબંધ હોય છે,તેની હાઇડ્રોજીનેશન ઉષ્મા કેટલી થશે?

  • A
    સાયક્લોહેકઝીન કરતા ત્રણ ગણી $(85.8 \, kcal)$
  • B
    સાયક્લોહેકઝીન જેટલી જ
  • C
    સાયક્લોહેકઝાડીઈન જેટલી જ
  • D
    $49.8 \, kcal$

Explore More

Similar Questions

ચાર એસિડ $A$,$B$,$C$ અને $D$ ની $NaOH$ દ્વારા તટસ્થીકરણની ઉષ્મા અનુક્રમે $-13.0$,$-12.6$,$-9.2$ અને $-11.7 \ KCal/eq$ છે. આ ચાર એસિડની એસિડિક પ્રબળતાનો ક્રમ શું હશે?

નીચેની પ્રક્રિયા પરથી $H-Cl$ બંધની બંધ એન્થાલ્પીની ગણતરી કરો:
$H_{2(g)} + Cl_{2(g)} \rightarrow 2 HCl_{(g)}$,$\Delta_{r} H^{\circ} = -185 \ kJ \ mol^{-1}$
($H-H$ અને $Cl-Cl$ બંધની બંધ એન્થાલ્પી અનુક્રમે $435.0 \ kJ \ mol^{-1}$ અને $244 \ kJ \ mol^{-1}$ આપેલ છે.)

$298 \ K$ તાપમાને નીચેનામાંથી કયા પદાર્થ માટે પ્રમાણિત મોલર એન્થાલ્પી ઓફ ફોર્મેશનનું મૂલ્ય સૌથી વધુ છે?

નીચે આપેલા ડેટા પરથી ઇથિલીન $(C_2H_4)$ ની સર્જન એન્થાલ્પીની ગણતરી કરો:
$(I)$ $C_{\text{(graphite)}} + O_{2(g)} \longrightarrow CO_{2(g)}$; $\Delta H = -393.5 \ kJ$
$(II)$ $H_{2(g)} + \frac{1}{2} O_{2(g)} \longrightarrow H_2O_{(l)}$; $\Delta U = -256.2 \ kJ$
$(III)$ $C_2H_{4(g)} + 3 O_{2(g)} \longrightarrow 2 CO_{2(g)} + 2 H_2O_{(l)}$; $\Delta H = -1410.8 \ kJ$ ($kJ$ માં)

મિથેન અને ઈથેનની પરમાણ્વીકરણ ઉષ્મા અનુક્રમે $x \ kJ \ mol^{-1}$ અને $y \ kJ \ mol^{-1}$ છે. $C-C$ બંધ તોડવા માટે સક્ષમ પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઇ $(\lambda)$ ને $SI$ એકમમાં કેવી રીતે દર્શાવી શકાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo