ફ્રિડલ-ક્રાફ્ટસ પ્રક્રિયામાં નિર્જળ $AlCl_3$ નું કાર્ય ........ છે.

  • A
    પાણી શોષવાનું
  • B
    $HCl$ ને શોષી લેવાનું
  • C
    ઇલેક્ટ્રોન અનુરાગી (electrophile) ઉત્પન્ન કરવાનું
  • D
    કેન્દ્રાનુરાગી (nucleophile) ઉત્પન્ન કરવાનું

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા કેન્દ્રાનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ છે?

ક્લોરોબેન્ઝીનમાં $C-Cl$ બંધ,મિથાઈલ ક્લોરાઈડમાં રહેલા $C-Cl$ બંધની સરખામણીમાં કેવો હોય છે?

$DDT$ ને ક્લોરોબેન્ઝીન સાથે (સાંદ્ર $H_2SO_4$ ની હાજરીમાં) પ્રક્રિયા કરીને બનાવી શકાય છે:

Difficult
View Solution

પ્રક્રિયા શ્રેણીમાં કાર્બનિક સંયોજન ‘$D$’ કયું છે: નાઈટ્રોબેન્ઝીન $\xrightarrow[323-333 \text{ K}]{\text{સાંદ્ર } HNO_3, \text{સાંદ્ર } H_2SO_4} A \xrightarrow{Fe/HCl} B \xrightarrow[273 \text{ K}]{NaNO_2/HCl} C \xrightarrow[ -N_2]{C_2H_5OH} D + CH_3CHO + HCl$। ‘$D$’ ને ઓળખો.

નીચેનામાંથી કોનું ગલનબિંદુ સૌથી વધુ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo