રેની નીકલ,જેનો ઉપયોગ ઉદ્દીપક તરીકે થાય છે,તે કેવી રીતે બનાવવામાં આવે છે?

  • A
    ઘન નીકલને દળવાથી
  • B
    નીકલ-એલ્યુમિનિયમ મિશ્રધાતુને મંદ $NaOH$ સાથે પ્રક્રિયા કરીને
  • C
    નીકલ-એલ્યુમિનિયમ મિશ્રધાતુને મંદ $HCl$ સાથે પ્રક્રિયા કરીને
  • D
    નીકલ ટેટ્રાકાર્બોનાઈલને ગરમ કરીને

Explore More

Similar Questions

ઉદ્દીપક એટલે શું?

ઉદ્દીપકોને યોગ્ય પ્રક્રિયાઓ સાથે જોડો:
ઉદ્દીપક પ્રક્રિયા
$A. TiCl_4$ $i. \text{Wacker process}$
$B. PdCl_2$ $ii. \text{Ziegler-Natta polymerization}$
$C. CuCl_2$ $iii. \text{Contact process}$
$D. V_2O_5$ $iv. \text{Deacon's process}$

પ્રક્રિયામાં ઉદ્દીપકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે નીચેનામાંથી શું બદલાય છે?

જ્યારે $KClO_3$ ને ગરમ કરવામાં આવે છે,ત્યારે તેનું વિઘટન $KCl + O_2$ માં થાય છે. જો તેમાં થોડું $MnO_2$ ઉમેરવામાં આવે,તો પ્રક્રિયા ઘણી ઝડપી બને છે કારણ કે

ઉદ્યોગોમાં ઉદ્દીપકોની ઉપયોગિતા વિશે માહિતી આપો.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo