$CCl_4$ માં પ્રોપીન ની $N$-બ્રોમો સકસીનેમાઈડ $(NBS)$ સાથે પ્રક્રિયા કરતા શું મળે છે?

  • A
    $1, 2$-ડાયબ્રોમોપ્રોપેન
  • B
    $3$-બ્રોમોપ્રોપીન
  • C
    $1$-બ્રોમોપ્રોપેન
  • D
    $2$-બ્રોમોપ્રોપેન

Explore More

Similar Questions

નીચેની પ્રક્રિયા માટે મુખ્ય નીપજનું અનુમાન કરો:
$Cyclohexyl-CH(OH)-CH_3 \xrightarrow[\Delta]{Conc. H_2SO_4} \text{મુખ્ય નીપજ}$

Difficult
View Solution

પ્રક્રિયા $R-CH=CH_2 \xrightarrow{Na/NH_3, C_2H_5OH} R-CH_2CH_3$ ને શું કહેવામાં આવે છે?

$HCl$ પેરોક્સાઇડ અસર દર્શાવતું નથી કારણ કે પ્રક્રિયાની ક્રિયાવિધિ નીચેના સોપાનમાં થાય છે:
$CH_3-CH=CH_2 + \dot{X} \to CH_3-\dot{C}H-CH_2X$ $(I)$
$CH_3-\dot{C}H-CH_2X + HX \to CH_3-CH_2-CH_2X + \dot{X}$ $(II)$
$HCl$ આ પ્રક્રિયા કેમ દર્શાવતું નથી?

Difficult
View Solution

પ્રક્રિયા $(1): CH_3-CH=CH-CH_3$ $\xrightarrow{\text{Cold } KMnO_4} (A)$ $\xrightarrow{NaIO_4} (B)$ ($2$ મોલ)
પ્રક્રિયા $(2): CH_3-CH=CH-CH_3 \xrightarrow{KMnO_4/NaIO_4} (C)$ ($2$ મોલ)
નીપજ $(B)$ અને $(C)$ અનુક્રમે શું છે?

Difficult
View Solution

આલ્કીનનું વિવિધ પરિસ્થિતિઓમાં ઓક્સિડેશન ઉદાહરણ સાથે સમજાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo