નીચેનામાંથી કોનું ઉત્કલનબિદુ ન્યૂનતમ છે?

  • A
    આઈસોબ્યુટેન
  • B
    $1$-બ્યુટાયન
  • C
    $1$-બ્યુટેન
  • D
    $n$-બ્યુટેન

Explore More

Similar Questions

ઈથાઈલ આયોડાઈડ અને $n$-પ્રોપાઈલ આયોડાઈડના મિશ્રણને વુર્ટ્ઝ પ્રક્રિયામાં લેવામાં આવે છે. કયો હાઈડ્રોકાર્બન બનશે નહીં?

વિધાન $(A)$: સાયક્લોહેક્ઝેન સૌથી વધુ સ્થાયી સાયક્લોઆલ્કેન છે.
કારણ $(R)$: સાયક્લોપ્રોપેન અને સાયક્લોબ્યુટેન એન્ગલ સ્ટ્રેન (કોણીય તણાવ) અને ટોર્સનલ સ્ટ્રેનને કારણે ઓછા સ્થાયી છે.
સાચો જવાબ છે

ઓક્ટેન નંબર $0$ મૂલ્ય કોના માટે ધરાવે છે?

કઈ ધાતુ ઉદ્દીપકીય પ્રક્રિયા પ્રતિ $CH_2$ એકમ દીઠ મહત્તમ ઉષ્મા મુક્ત કરશે?

Difficult
View Solution

નીચેનામાંથી કયું સંયોજન વુર્ટ્ઝ-પ્રક્રિયા (Wurtz-reaction) દ્વારા શ્રેષ્ઠ રીતે તૈયાર કરી શકાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo