જ્યારે $CH_3CH_2CHCl_2$ ની પ્રક્રિયા $NaNH_2$ સાથે કરવામાં આવે ત્યારે કઈ નીપજ મળે છે?

  • A
    $CH_3-CH=CH_2$
  • B
    $CH_3-C\equiv CH$
  • C
    $CH_3CH_2CH(NH_2)_2$
  • D
    $CH_3CH_2CH(Cl)(NH_2)$

Explore More

Similar Questions

ઈથેન,ઈથીન અને ઈથાઈનનું મિશ્રણ એમોનિયેકલ $AgNO_3$ દ્રાવણમાંથી પસાર કરવામાં આવે છે. જે વાયુઓ પ્રક્રિયા કર્યા વગર બાકી રહે છે તે છે

જ્યારે $C_2H_2$ ની પ્રક્રિયા $HCl$ સાથે થાય ત્યારે નીચેનામાંથી કઈ અંતિમ નીપજ મળશે?

$-C \equiv C-$ બંધ શેમાં જોવા મળે છે?

$1-$હેક્સાઇન અને $1-$હેક્સિન વચ્ચે તફાવત પારખવા માટે કયો પ્રક્રિયક વપરાય છે?

એસિટિલીન વાયુને $80 \, ^\circ C$ તાપમાને $20\% \ H_2SO_4$ માંથી પસાર કરતા એસીટાલ્ડિહાઈડ મળે છે. આ રૂપાંતરણ માટે જરૂરી ઉદ્દીપક કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo