બેન્ઝિનની $H_2SO_4$ ની હાજરીમાં આઇસોબ્યુટીલીન સાથેની પ્રક્રિયા શું આપે છે?

  • A
    આઇસોબ્યુટાઇલ બેન્ઝિન
  • B
    તૃતિયક બ્યુટાઇલ બેન્ઝિન
  • C
    $n$-બ્યુટાઇલ બેન્ઝિન
  • D
    પ્રક્રિયા થતી નથી

Explore More

Similar Questions

આપેલ પ્રક્રિયામાં બનતી મુખ્ય નીપજ '$P$' કઈ છે?

નીપજ $(A)$ શું છે?

Difficult
View Solution

નીચેની પ્રક્રિયા શ્રેણીમાં બનતી મુખ્ય નીપજ કઈ છે?
$C_6H_5-CHBr-CH_2Br$ $\xrightarrow[(ii) NaNH_2]{(i) alc. KOH}$ $\xrightarrow[(iii) \text{Red hot iron tube}, 873 K]{}$

બેન્ઝીનના સલ્ફોનેશનમાં સામેલ ઇલેક્ટ્રોફાઇલ કયો છે?

$o$-xylene ના ઓઝોનોલિસિસ (ozonolysis) માં નીચેનામાંથી કઈ નીપજ મેળવી શકાતી નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo